Ezekiel 23:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે, ઓહોલીબાહ, પ્રભુ યહોવાહ આમ કહે છે: 'જો, હું તારા પ્રેમીઓને તારી વિરુદ્ધ કરીશ. જેઓના પરથી તારું મન ઊઠી ગયું છે, તેઓને હું ચારેબાજુથી તારી વિરુદ્ધ લાવીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તે માટે, હે ઓહલીબા, હું પ્રભુ પરમેશ્વર તને કહું છું કે, તારા જે આશકો પરથી તારું મન ઊઠી ગયું છે તેમને જ હું તારી વિરુદ્ધ ઊભા કરીશ અને તેઓ તને ચારે તરફથી ઘેરી વળે તેવું હું કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે માટે, હે ઓહોલિબા, પ્રભુ યહોવા કહે છે કે, તારા જે આશકો પરથી તારું મન ઊઠી ગયું છે તે સર્વને હું તારી સામે ખડા કરીશ, ને હું તેઓને ચારે તરફથી તારી સામે લાવીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી, ઓહલીબાહ, હું યહોવા માલિક, કહું છું કે, ‘તારા જે પ્રેમીઓથી તું કંટાળી ગઇ છે તેમને જ હું તારી સામે ઉશ્કેરીશ અને ચારેબાજુથી તને ઘેરી વળવા તેમને ભેગા કરીશ.