Ezekiel 23:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું ભયાનક તથા વિનાશના પ્યાલાથી, એટલે નશાથી તથા ચિંતાથી ભરાઈ જશે. આ તારી બહેન સમરૂનનો પ્યાલો છે!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારી બહેન સમરૂનનો પ્યાલો તો આતંક અને વિનાશનો પ્યાલો છે. એ તને નશામાં ડૂબાડશે અને તને દુ:ખી બનાવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તું તારી બહેન સમરુનના પ્યાલાથી, એટલે કેફ તથા ખેદથી, અચંબા તથા વિનાશથી ભરપૂર થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ તારાજી અને વિનાશનો પ્યાલો તને છાકટી અને દુ:ખી બનાવી દેશે.