Ezekiel 23:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી મેં તેને તેના પ્રેમીઓના હાથમાં, એટલે આશૂરીઓના માણસો જેના માટે તે વિલાસી હતી, તેઓના હાથમાં સોંપી દીધી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી મેં તેને તેના આશ્શૂરી આશકોના હાથમાં સોંપી દીધી, કારણ, તેમના પ્રત્યે તે મોહાંધ બની હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી મેં તેના પ્રીતમોના હાથમાં, એટલે આશૂરીઓ કે જેમના પર તે આશક હતી તેમના હાથમાં તેને સોંપી દીધી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી મેં તેણીને આશ્શૂરીના માણસના હાથમાં સોંપી દીધી જેઓ માટે તેણી તલસતી હતી.