Ezekiel 24:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લાકડાંને વધારો, અગ્નિ સળગાવો, માંસને બરાબર ઉકાળો. રસો જાડો કરો! હાડકાંને બળી જવા દો!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લાકડાંનો ઢગલો વધારો અને આગ વધારે પેટાવો. હાડકાં પણ ઓગળી જાય ત્યાં સુધી માંસને ઉકાળો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લાકડાંનો ઢગલો વધારો, અગ્નિને ધિકાવો, માંસને બરાબર ઉકાળો, સેરવો જાડો કરો, ને હાડકાંને બળી જવા દો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પુષ્કળ લાકડા લાવો, આગ પેટાવો! માંસ ઓગળી જાય ત્યાં સુધી તેને ઉકાળો. મસાલાઓને તેમાં ઉમેરો! હાડકાં બળી જાય ત્યાં સુધી તેને ઉકાળો.