Ezekiel 24:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમાં માંસના ટુકડા, જાંઘ તથા ખભાના દરેક સારા ટુકડા નાખો. સારાં હાડકાંથી તેને ભરો!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમાં માંસના સારાસારા ટુકડા નાખો એટલે જાંઘ અને બાવડાનું માંસ નાખો, તેમાં સારાંસારાં હાડકાં પણ મૂકો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માંસ ના ટુકડા, એટલે સારા સારા સર્વ ટુકડા, જાંઘ, તથા બાવડું, તેમાં એકઠાં કરો, હાડકાંમાંથી સારાં સારાં લઈને તેમાં ભરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એમાં માંસના કટકા નાખો, પસંદ કરેલા સારામાં સારા ખભા અને પગનાં માંસના ટુકડા નાખો.