Ezekiel 26:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે જાળો પાથરવાની જગા થશે, કેમ કે પ્રભુ યહોવાહ કહે છે, 'પ્રજાઓ તેને લૂંટી લેશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સમુદ્ર વચ્ચે જ્યાં તું ઊભું છે ત્યાં માછીમારો પોતાની જાળો સૂકવશે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું. અન્ય પ્રજાઓ તને લૂંટી લેશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે સમુદ્રમાં જાળો પાથરવાની જગા થશે, કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, હું તે બોલ્યો છું.અને [અન્ય] પ્રજાઓ તેને લૂંટી લેશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેનો ટાપુ વસવાટ કરવા લાયક રહેશે નહિ, પણ ત્યાં માછીઓ પોતાની જાળો પાથરશે.” કારણ કે યહોવા મારા માલિક તે બોલ્યા છે. “પ્રજાઓ તૂરને લૂંટી લેશે.