Ezekiel 27:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઉઝાલથી દેદાન તથા યાવાન તને ઘડતરનું લોઢું, દાલચીની તથા સૂતરનો માલ આપતાં હતાં. આ માલ તારો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દેદાન પ્રદેશના લોકો અને ગ્રીકો સૂતર આપીને તારો માલ લેતા. તેઓ તારા માલના બદલામાં ઘડતરનું લોઢું, દાલીચીની અને તજ પણ આપતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વેદાન ને યાવાન સૂતર આપીને તારો માલ લેતાં, તારા માલમાં ઘડતરનું લોઢું, તજ તથા દાલચીની હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેદાનના લોકો અને ઉઝાલના યુવાનો તને ઘડતરનું લોઢું અને તેજાના અને શેરડી આપી તારો માલ ખરીદતા.