Ezekiel 27:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તાર્શીશનાં વહાણો તારા માલનાં પરિવાહકો હતાં. તું ભરસમુદ્રમાં સમૃદ્ધ હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તાર્શિશનાં વિશાળ માલવાહક વહાણોના કાફલામાં તારો માલ લઈ જવાતો. તું સમુદ્રમાં ફરતા વહાણ સમાન હતું કે જેમાં ભરચક માલસામાન ભરવામાં આવ્યો હોય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તાર્શીશનાં વહાણોના કાફલા તારા માલને માટે આવતા હતા. તું ભરસમુદ્રમાં પૂર્ણ સમૃદ્ધિવાન તથા વિખ્યાત થયો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘મોટાં મોટાં વહાણોમાં તારો માલ દેશવિદેશ જતો હતો. તું ભરસમુદ્રમાં સમૃદ્ધ હતો.