Ezekiel 27:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારા નાવિકોની બૂમોથી દરિયા કિનારો કંપી ઊઠશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ડૂબતા ખલાસીઓની ચીસોના પડઘાથી કિનારા ધ્રૂજી ઊઠયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા સુકાનીઓની બૂમોના અવાજથી દરિયાકિનારો ધ્રૂજશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘તારા નાવિકોની ચીસોથી દરિયા કિનારો કંપી ઊઠયો.