Ezekiel 27:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ તારા માટે રુદન કરશે અને વિલાપગીત ગાશે, તૂર સમુદ્રમાં શાંત કરી નંખાયું છે, તેના જેવું કોણ છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ તારે માટે વિલાપ કરે છે અને શોકગીત ગાય છે. સમુદ્રમાં શાંત થઈ પોઢી ગયેલા તૂરને કોની સાથે સરખાવી શકાય?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ વિલાપ કરીને તારો પરજિયો ગાઈને તારે માટે શોક કરશે, ને કહેશે કે, ‘તૂર કે જે સમુદ્રમાં ચૂપ કરી નંખાયું છે તેના જેવું કોણ છે?’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘તેઓ શોકમાં તારા માટે વિલાપગીત ગાશે, “‘તૂર જેવું કોણ છે? એ તૂરનગરી અત્યારે સાગરમાં શાંત પોઢી ગઇ છે!