Ezekiel 27:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારી સરહદો સમુદ્રમાં છે; તારા બાંધનારાઓએ તારું સૌંદર્ય સંપૂર્ણ કર્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારું નિવાસસ્થાન તો સમુદ્રમાં છે. તારા બાંધનારાઓએ પણ તને સુંદર વહાણ જેવું બનાવ્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારી સરહદ સમુદ્રમાં છે, તારા બાંધનારાઓએ તને પૂરેપૂરું ખૂબીદાર બનાવ્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે તૂર, તું કહેતી હતી, મારા સૌદર્યમાં કોઇ ઊણપ નથી. તારી સરહદ ઠેઠ મધદરિયા સુધી વિસ્તરેલી છે. તારા બાંધનારાઓએ તારામાં કોઇ ઉણપ રાખી નથી.