Ezekiel 29:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુન તરફ મુખ ફેરવ; તેની અને તેના આખા મિસરની વિરુદ્ધ ભવિષ્યવાણી ઉચ્ચાર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હે મનુષ્યપુત્ર, ઇજિપ્તના રાજા ફેરો તરફ તારું મોં રાખીને તેની વિરુદ્ધ સંદેશ પ્રગટ કર. તેને અને ઇજિપ્ત દેશને કેવી શિક્ષા થવાની છે તે અંગે સંદેશ પ્રગટ કર.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“હે મનુષ્યપુત્ર, તારું મુખ મિસરના રાજા ફારુન તરફ રાખીને તેની વિરુદ્ધ તથા આખા મિસરની વિરુદ્ધ ભવિષ્ય ભાખ,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે મનુષ્યના પુત્ર, મિસરના રાજા ફારુન તરફ મોં કરીને તેની અને તેના આખા દેશના સર્વ લોકો વિરુદ્ધ પ્રબોધ કર.