Ezekiel 3:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી મેં મારું મુખ ઉઘાડ્યું અને તેણે મને ઓળિયું ખવડાવ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી મેં મારું મુખ ઉઘાડયું અને તેમણે મને તે ઓળિયું ખાવા માટે આપ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એથી મેં મારું મુખ ઉઘાડ્યું, ને તેણે મને તે ઓળિયું ખવડાવ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી મેં મારું મુખ ઉઘાડ્યું અને તેમણે મને ઓળિયું ખાવા માટે આપ્યું.