Ezekiel 3:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે હવે, હે મનુષ્યપુત્ર, તેઓ તને દોરડાં વડે બાંધી દેશે, જેથી તું તેઓ મધ્યે જઈ શકે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તને દોરડાંથી બાંધીને જકડી લેવામાં આવશે, જેથી તું લોકો વચ્ચે જઈ શકશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ, હે મનુષ્યપુત્ર, જો, તેઓ તને રસીઓથી જકડી લેશે, ને તું નીકળીને તેઓમાં જઈ શકશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે મનુષ્યના પુત્ર, તને દોરડાં વડે બાંધવામાં આવશે, જેથી તું લોકોમાં જઇ ન શકે.