Ezekiel 30:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઉજ્જડ થઈ ગયેલા દેશોની જેમ તેઓ ઉજ્જડ થશે, વેરાન થઈ ગયેલા દેશની જેમ તેઓ વેરાન થઈ જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ દેશો દુનિયામાં સૌથી વધુ વેરાન બની જશે અને તેમનાં શહેરો સંપૂર્ણ ખંડેર બની જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પાયમાલ થયેલા દેશોની જેમ તેઓ પાયમાલ થશે, ને તેઓના નગરો પણ વેરાન કરી મુકેલા નગરો જેવા થશે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે તથા તેની સાથેના આસપાસના દેશો ઉજ્જડ થશે અને તેના નગરો તથા તેની આજુબાજુના નગરો ખંડિયેર થઇ જશે.