Ezekiel 31:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુનને તથા તેના ચાકરોને કહે, 'તમારા જેવો બીજો મોટો કોણ છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હે મનુષ્યપુત્ર, તું ઇજિપ્તના રાજા ફેરોને અને તેના વિશાળ જનસમૂહને કહે: ‘તું કેટલો બધો શક્તિશાળી છે! હું તને કોની ઉપમા આપું?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુનને તથા તેના જનસમૂહને કહે કે, તારા જેવો મોટો બીજો કોણ છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે મનુષ્યના પુત્ર, મિસરના રાજા ફારુનને તથા તેના સર્વ લોકોને તું કહે: “‘તારા જેવો મહાન અને વૈભવી બીજો કોણ છે?