Ezekiel 31:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે પોતાના મહત્વમાં તથા પોતાની ડાળીઓની લંબાઈમાં સુંદર હતું, તેનાં મૂળો મહા જળ પાસે હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ વૃક્ષ દેખાવમાં અત્યંત સુંદર હતું. એની ડાળીઓ ખૂબ લાંબી અને ઊંચે સુધી વિસ્તરેલી હતી. એનાં મૂળિયાં છેક ભૂગર્ભજળ સુધી પહોંચ્યાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એવી રીતે તે પોતાના મહત્વમાં [તથા] પોતાની ડાળીઓની લંબાઈમાં સુંદર હતું કેમ કે તેનું મૂળ મહા જળ પાસે હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ વૃક્ષ સુંદર અને મજબૂત હતું. અને તેની ડાળીઓ વિસ્તરેલી હતી, કારણ કે તેનાં મૂળ પાણી સુધી ઊંડા પહોંચેલા હતા.