Ezekiel 31:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં તેને ઘણી ડાળીઓથી એવું સુંદર બનાવ્યું હતું કે; ઈશ્વરના બગીચામાંના એટલે એદનનાં સર્વ વૃક્ષો તેની અદેખાઈ કરતાં હતાં.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં તેને વિશાળ ડાળીઓ આપીને એવું ખૂબસૂરત બનાવ્યું હતું કે ઈશ્વરની વાડી એદનનાં સૌ વૃક્ષો એની ઇર્ષ્યા કરતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં તેની ડાળીઓના જથ્થાથી તેને એવું સુંદર બનાવ્યું કે ઈશ્વરની વાડીમાંના એટલે એદનનાં સર્વ વૃક્ષો તેની અદેખાઈ કરતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં યહોવાએ, તેને ઘટાદાર અને વિશાળ ડાળીઓ આપીને જે શોભા આપી હતી તેથી એદેનવાડીના બીજાં વૃક્ષો તેની ઇર્ષા કરતા.’”