Ezekiel 32:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી બારમા વર્ષમાં, તે મહિનાના પંદરમા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમારા દેશનિકાલના બારમા વર્ષના પ્રથમ માસના પંદરમે દિવસે મને પ્રભુનો સંદેશ મળ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી બારમા વર્ષમાં ને માસની પંદરમીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર બાદ બારમા વર્ષમાં મહિનાના પંદરમાં દિવસે મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: