Ezekiel 32:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે મિસર, તારો પણ બેસુન્નતીઓની સાથે નાશ થશે. તલવારથી કતલ થયેલાઓની સાથે તું પડ્યો રહેશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેવી રીતે ઇજિપ્તીઓ પણ માર ખાઇને યુદ્ધમાં માર્યા ગયેલા પરપ્રજાના લોક ભેગા પડયા રહેશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તું પણ બેસુન્નતોમાં ભાંગીતૂટી જશે, ને તરવારથી કતલ થયેલાઓની સાથે તું પડ્યો રહેશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પરંતુ, તને પણ બેસુન્નતોની સાથે મૃત્યુલોકમાં નીચે લઇ જવાશે અને તારી કબર જેઓ યુદ્ધમાં માર્યા ગયા છે તેમની સાથે હશે.