Ezekiel 32:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે હું તારું માંસ પર્વત પર નાખીશ, તારા બચી ગયેલાંઓથી ખીણો ભરી દઈશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તારા માંસના ટુકડા પર્વતો પર વેરીશ અને તારા સડી ગયેલા શબ વડે ખીણોને ઢાંકી દઇશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું તારું માસ પર્વતો પર નાખીશ, ને તારા જંગી કદથી ખીણોને ભરીશ,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું ટેકરીઓને તારા માંસના ટુકડાઓથી ઢાંકી દઇશ અને ખીણોને તારા હાડકાથી ભરી દઇશ.