Ezekiel 34:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ મારાં ઘેટાં તમારા પગનો કચડેલો ચારો ખાય છે અને તમારા પગથી ડહોળેલું પાણી પીવે છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા બાકીનાં ઘેટાંએ તમારા પગ તળે ખૂંદી નંખાયેલું ખાવું પડે છે અને તમારા પગ વડે ડહોળાયેલું પાણી પીવું પડે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારાં ઘેટાં તો જે તમે તમારા પગથી ખૂંદી નાખ્યું છે તે ખાય છે, ને જે તમે તમારા પગથી ડહોળી નાખ્યું છે એ પીએ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારા બાકીના ટોળાએ તમારું કચડેલું ખાવું પડે છે અને તમારું ડહોળેલું પાણી પીવું પડે છે!”