Ezekiel 36:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે હવે તું મનુષ્યોનો નાશ કરીશ નહિ, તારી પ્રજાને તેઓનાં સંતાનોના મૃત્યુને કારણે શોકિત કરીશ નહિ. એમ પ્રભુ યહોવાહ કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ હવે પછી તું કદી માનવભક્ષી બનશે નહિ અને ફરી કદી તારી પ્રજાને નિર્વંશ કરશે નહિ.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે, પ્રભુ યહોવા કહે છે કે, તું હવે પછી મનુષ્યોને ગળી જશે નહિ, તેમ હવે પછી તારી પ્રજાને નિર્વશ કરશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો હવે પછી તું કદી માણસોને ભરખીશ નહિ અને તારા લોકોનાં સંતાનોને હરી લઇશ નહિ,” આ યહોવા મારા માલિકના વચન છે.