Ezekiel 36:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલી લોકો જે પ્રજાઓમાં ગયા ત્યાં તેઓએ મારા નામને અશુદ્ધ કર્યું છે, માટે હું મારા પવિત્ર નામની ચિંતા કરું છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ મને તો મારા પવિત્ર નામની પરવા છે, કારણ, જ્યાં જ્યાં ઇઝરાયલીઓ ગયા ત્યાં ત્યાં તેમણે તેને કલંક લગાડયું છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ ઇઝરાયલના વંશજોએ જે પ્રજાઓમાં તેઓ ગયા તેઓમાં મારા પવિત્ર નામને બટ્ટો લગાડ્યો હતો, પણ તે [મારા નામ] ને માટે મને ચિંતા થઈ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હું મારા પવિત્ર નામની ચિંતા કરું છું, કારણ કે મારા લોકોએ સમસ્ત જગતમાં મારા નામને તેઓ જ્યાં જયાં ગયા છે ત્યાં ત્યાં બટ્ટો લગાડ્યો છે.