Ezekiel 37:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી મને આજ્ઞા કરવામાં આવી હતી તે પ્રમાણે મેં ભવિષ્યવાણી કરી; તેમનામાં શ્વાસ આવ્યો અને તેઓ જીવતાં થયાં. બહુ મોટું સૈન્ય થઈને તેઓ પોતાના પગ પર ઊભાં થયાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી મને મળેલી આજ્ઞા પ્રમાણે મેં સંદેશ પ્રગટ કર્યો. એટલે મૃતદેહોમાં પ્રાણનો સંચાર થયો, તેઓ જીવતાં થયાં અને પોતાના પગ પર ઊભા રહ્યા. તેઓ એક વિશાળ સૈન્યની જેમ મોટી સંખ્યામાં હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી પ્રભુએ મને આજ્ઞા કરીહતી તે પ્રમાણે મેં પ્રબોધ કર્યો, એટલે તેઓમાં શ્વાસોચ્છવાસ આવ્યો, તેઓ જીવતા થયા, ને બહું મોટું સૈન્ય થઈને તેઓ પોતાના પગ પર ઊભા થયાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી તેના કહેવા પ્રમાણે મેં પ્રબોધવાનું શરૂ કર્યું તેમનામાં શ્વાસનો સંચાર થયો અને તેઓ સજીવન થઇને ઉભા થઇ ગયા. જાણે બહુ મોટું સૈન્ય!