Ezekiel 37:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેઓ બન્નેને જોડીને એક લાકડી બનાવ એટલે તેઓ તારા હાથમાં એક જ લાકડી થઈ જાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ બન્‍નેને એકબીજા સાથે જોડીને એક લાકડી બનાવ એટલે તારા હાથમાં તે એક લાકડી હોય તેવું દેખાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેઓએ એકબીજીની સાથે જોડી દઈને એક લાકડી બનાવ કે, તેઓ મારા હાથમાં એક [લાકડી] લઈ જાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે બંનેને જોડીને એક લાકડી બનાવી દે એટલે તારા હાથમાં એક જ લાકડી રહેશે.