Ezekiel 37:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે લાકડીઓ પર તું લખે છે તેમના તારા હાથમાં રાખીને તેઓની નજર આગળ રાખ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“બન્ને લાકડીઓને તારા હાથમાં એવી રીતે રાખ કે જેથી લોકો તેમને જોઈ શકે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે લાકડીઓ પર તું લખે છે તેમને તારા હાથમાં રાખીને તેઓની નજર આગળ રાખ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“બંને લાકડીઓ તારા હાથમાં એવી રીતે પકડી રાખજે કે લોકો તેને જોઇ શકે. અને પછી તું તેમને કહેજે કે આ યહોવા મારા માલિકના વચન છે.