Ezekiel 37:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રભુ યહોવાહ આ હાડકાંઓને કહે છે: "જુઓ, 'હું તમારામાં આત્મા મૂકીશ અને તમે જીવતા થશો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમને કહે કે પ્રભુ પરમેશ્વર તમને આ પ્રમાણે કહે છે: હું તમારામાં શ્વાસ ફૂંકીશ અને તમને ફરી જીવતાં કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રભુ યહોવા આ હાડકાંને કહે છે કે, જુઓ, હું તમારામાં શ્વાસ મૂકીશ, ને તમે જીવતા થશો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા મારા માલિક તમને આ પ્રમાણે કહે છે, હું તમારામાં શ્વાસ ફૂંકીશ અને તમે ફરી જીવતાં થશો.