Ezekiel 37:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું જોતો હતો, તો જુઓ, તેમના પર સ્નાયુઓ દેખાયા, માંસ આવી ગયું. અને તેમના પર ચામડી ઢાંકી દેવામાં આવી, પણ હજુ તેમનામાં જીવન આવ્યું ન હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું એ જોઈ રહ્યો હતો એવામાં હાડકાં પર સ્નાયુઓ દેખાયા, માંસ ભરાઇ ગયું અને ઉપર ચામડીનું આવરણ આવી ગયું. પણ તેમનામાં શ્વાસ ન હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું તો જોયા કરતો હતો, ને જુઓ, તેમના પર સ્નાયુઓ દેખાયા ને માંસ આવ્યું, ને તેમના પર ચામડીનું ઢાંકણ થયું; પણ તેઓમાં શ્વાસ નહોતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું જોતો હતો તેવામાં હાડકાની આસપાસ સ્નાયુઓ અને માંસ આવી ગયાં. અને તેઓને ચામડી વડે ઢાંકી દેવામાં આવ્યાં. પણ તેઓ હજુ શ્વાસ લેતા નહોતા.