Ezekiel 38:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગોમેર તથા તેના સર્વ સૈનિકો, ઉત્તરનો ઘણો દૂરનો ભાગ બેથ-તોગાર્માં તથા તેનું આખું સૈન્ય! ઘણાં લોકો પણ તારી સાથે છે તે બધાંને હું બહાર કાઢીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગોમેર અને તેનું સર્વ સૈન્ય તથા ઉત્તરના સૌથી છેવાડાના ભાગમાં રહેતા બેથ-તોગાર્માના સર્વ લડવૈયા અને બીજા અનેક દેશોના સૈનિકો પણ તારી સાથે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગોમેર તથા તેના સર્વ સૈનિકો; હા, [એ સર્વને] તથા તારી સાથે એવી ઘણી પ્રજાઓને [બહાર કાઢીશ].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારી સાથે ગોમેર દેશની આખી સેના છે, છેક ઉત્તરના બેથ-તોગાર્માહની સમગ્ર સેના છે અને બીજી અનેક પ્રજાઓના માણસો પણ છે.