Ezekiel 4:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે તેમણે મને કહ્યું, "જો મેં તને મનુષ્યવિષ્ટાને બદલે ગાયનું છાણ આપ્યું છે કે જેથી તું ગાયના છાણ પર રોટલી શેકી શકે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે તેમણે મને કહ્યું, “હું તને મનુષ્યવિષ્ટાને બદલે ગાયના છાણ પર રોટલા શેકવાની રજા આપું છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે પ્રભુએ મને કહ્યું, “જો, મેં તને વિષ્ટાને બદલે ગાયનું છાણ આપ્યું છે, તારે તારી રોટલી તે પર તૈયાર કરવી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે તેમણે મને કહ્યું, “હું તને માનવમળને બદલે છાણાં ઉપર રોટલા શેકવાની છૂટ આપું છું.”