Ezekiel 4:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તું તારો હાથ ખુલ્લો રાખીને યરુશાલેમના ઘેરા તરફ તારું મુખ ફેરવ. તારે તે શહેરની વિરુદ્ધ ભવિષ્ય ભાખવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તારે તારા હાથની બાંય ચડાવીને યરુશાલેમના ઘેરા તરફ તારું મોં રાખવું, અને તેની વિરુદ્ધ મારો સંદેશ પ્રગટ કરવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારો હાથ ઉઘાડો રાખીને તારે યરુશાલેમના ઘેરા તરફ પોતાનું મોં રાખવું; અને તારે યરુશાલેમની વિરુદ્ધ ભવિષ્ય ભાખવું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ત્યાર બાદ તારે યરૂશાલેમના ઘેરા તરફ એકીટશે જોઇ રહેવું. અને એ શહેરના વિનાશનું ભવિષ્ય ભાખવું.