Ezekiel 4:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે જો, હું તને દોરડાં વડે બાંધું છું, ઘેરાના દિવસ પૂરા થતાં સુધી તું એક પડખેથી બીજે પડખે ફરી નહિ શકે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તને દોરડા વડે બાંધી દઉં છું; જેથી ઘેરો પૂરો થાય ત્યાં સુધી તું પડખું બદલી શકીશ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી, જો હું તને રસીથી બાંધુ છું, ને તારા ઘેરાના દિવસ તું પૂરા કરે ત્યાં સુધી તારે પાસું ફેરવવું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું તને દોરડાં વડે બાંધી દઇશ, જેથી ઘેરો પૂરો થતાં સુધી તું એક પડખેથી બીજે પડખે ફરી નહિ શકે.