Ezekiel 4:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારે પોતાને સારુ ઘઉં, જવ, વટાણા, ચોળા, બાજરી તથા મઠ લે. બાજરીનો લોટ લઈને એક જ વાસણમાં નાખી તેના રોટલા બનાવ. જેટલા દિવસ તું તારા પડખા પર સૂઈ રહે એટલે ત્રણસોને નેવું દિવસ સુધી તારે તે રોટલા ખાવા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તું ઘઉં, જવ, વટાણા, મસૂરની દાળ અને બાજરી લે અને તેને એક વાસણમાં નાખીને તેના રોટલા બનાવ. ડાબા પડખા પર સૂઈ રહેવાના ત્રણસો નેવું દિવસ સુધી તારે તે રોટલા ખાવાના છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તું તારે પોતાને માટે ઘઉં, જવ, વટાણા, ચોખા, બાજરી તથા મઠ લે અને તેને એક વાસણમાં નાખીને તેના રોટલા બનાવ. તું તારા પાસા પર સૂઈ રહે તેટલા દિવસ, એટલે કે ત્રણસો ને નેવું દિવસ સુધી તારે તે રોટલા ખાવા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ત્યારપછી તારે, ઘઉં, જવ, વટાણા, ચોળા, મઠ અને બાજરીનો લોટ લઇ એક જ વાસણમાં નાખી તેમાંથી રોટલા બનાવવા. જ્યારે તું ત્રણસોને નેવું દિવસ સુધી સૂઇ રહીશ ત્યારે તારે ફકત એ જ ખાવાનું છે.