Ezekiel 40:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રક્ષકોની ખંડો આ બાજુએ ત્રણ અને બીજી બાજુએ ત્રણ હતી, તે એક જ માપની હતી, તેમની દીવાલોનું માપ પણ બધી બાજુએ સરખું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દરવાજાના પ્રવેશ- માર્ગની બંને તરફ દરવાનોની ત્રણ ત્રણ ઓરડીઓ હતી. તે બધી એક માપની હતી, અને તેમની વચ્ચેની દીવાલો પણ એક્સરખી જાડી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પૂર્વ તરફના દરવાજાની દેવડીઓ આ બાજુએ ત્રણ ને પેલી બાજુએ ત્રણ હતી. એ ત્રણ એક માપની હતી; અને થાંભલાઓનું માપ આ બાજુએ ને પેલી બાજુએ સરખું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરસાળની બન્ને બાજુ સરખા માપની ત્રણ ત્રણ ઓરડીઓ હતી અને તેમની વચ્ચેની ભીંતો પણ બધી સરખી જાડાઇની હતી.