Ezekiel 40:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે પછી તેણે દરવાજાના પ્રવેશ ભાગની પહોળાઈ માપી, તે દસ હાથ તથા તેની લંબાઈ તેર હાથ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તે માણસે દરવાજાની પહોળાઈ માપી. તે સાડા છ મીટર પહોળો હતો. એ દરવાજાની લંબાઈ પાંચ મીટર હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે દરવાજાની પહોળાઈ માપી, તે દશ હાથ હતી, અને દરવાજાની લંબાઈ તેર હાથ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે પછી એણે દરવાજાના પ્રવેશ ભાગની લંબાઇ પહોળાઇ માપી, તેની પહોળાઇ 10 હાથ તથા લંબાઇ 13 હાથ હતી.