Ezekiel 40:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દરેક ખંડ આગળ એક હાથ ઊંચી અને એક હાથ પહોળી પાળી હતી. ખંડો આ બાજુ છ હાથ લાંબા અને છ હાથ પહોળા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દરવાનોની દરેક ઓરડી આગળ એક નીચી ભીંત હતી; જે પચાસ સેન્ટીમીટર ઊંચી અને પચાસ સેન્ટીમીટર જાડી હતી. એ બધી ઓરડીઓમાંથી પ્રત્યેક ઓરડી ત્રણ મીટર લાંબી ને ત્રણ મીટર પહોળી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દેવડીઓની આગળ એક કોર એક હાથ, ને પેલી બાજુએ એક કોર એક હાથ હતી; દેવડીઓ આ બાજુએ છ હાથ ને પેલી બાજુએ છ હાથ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દરેક રક્ષક ઓરડીઓ આગળ એક હાથ ઊંચી અને એક હાથ પહોળી પાળી હતી. એ ઓરડીઓ દરેક 6 હાથ લાંબી અને છ ઇંચ પહોળી હતી.