Ezekiel 40:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેણે દરવાજો એક ખંડના છાપરાથી તે બીજી ખંડના છાપરા સુધી માપ્યો, એક દરવાજાથી સામેના દરવાજા સુધીનું માપ પચીસ હાથ હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ પછી તેણે એક ઓરડીની પાછળની દીવાલથી સામેની ઓરડીની પાછળની દીવાલ સુધીનું માપ લીધું તો એ સાડાબાર મીટર થયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે દરવાજો એક તરફની દેવડીના છાપરાથી તે બીજી તરફની દેવડીના છાપરા સુધી માપ્યો, તેની પહોળાઇ એક બારણાથી સામા બારણા સુધી પચીસ હાથ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ પછી તેણે એક ઓરડીની પાછલી ભીંતથી સામેની ઓરડીની પાછલી ભીત સુધીનું અંતર માપ્યું તો એક દરવાજાથી સામેના દરવાજા સુધી 25 હાથ હતું.