Ezekiel 40:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દરવાજાના આગળના ભાગથી પરસાળના છેડા સુધીનું માપ, પચાસ હાથ હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બાહ્ય દરવાજાથી તે છેડે આવેલા ખંડની બહારની બાજુ સુધીની લંબાઈ પચીસ મીટર હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દરવાજાને મોખરેથી એટલે તેના મોં આગળથી તે દરવાજાની અંદરની પરસાળના મોખરા સુધી પચાસ હાથનું અંતર હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરસાળની કુલ લંબાઇ પ્રવેશદ્વારથી ઓસરીના અંદરના છેડા સુધી, 50 હાથ હતી.