Ezekiel 40:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ફરસબંધી દરવાજાની બાજુ હતી, તેની પહોળાઈ દરવાજાની લંબાઈ જેટલી હતી. આ નીચલી ફરસબંધી હતી,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પથ્થરની ફરસબંદી આખા ચોકની ચારે તરફ હતી. આ બહારનો ચોક મંદિરની અંદરના ચોક કરતાં થોડો નીચાણમાં હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ફરસબંધી એટલે નીચલી ફરસબંધી દરવાજાની બાજુએ હતી. ને દરવાજાની લંબાઈના પ્રમાણમાં હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ ફરસબંધી આખા ચોકની ફરતે કરેલી હતી. અંદરના ચોક કરતાં આ બહારનો ચોક થોડો નીચો હતો.