Ezekiel 40:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અંદરના આંગણાને દરવાજો હતો, તે ઉત્તરના તથા પૂર્વના દરવાજાની સામે હતો; તેણે એક દરવાજાથી બીજા દરવાજા વચ્ચેનું અંતર માપ્યું તે સો હાથ હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ ઉત્તરમુખી દરવાજા સામે બહારના ચોકની એક બાજુએ અંદરના ચોકમાં જવા માટે પૂર્વમુખી આંતરિક દરવાજા જેવો દરવાજો હતો. પેલા માણસે એ બે ઉત્તરમુખી દરવાજા વચ્ચેના અંતરનું માપ લીધું તો તે પચાસ મીટર થયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અંદરના આંગણાને દરવાજો હતો, ને ઉત્તરના તથાપૂર્વના દરવાજાની સામે હતો. તેણ એક દરવાજાથી તે બીજા દરવાજા સુધી [નું અંતર] માંગ્યું, તે સો હાથ હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પૂર્વના દરવાજાની જેમ જ ઉત્તરના દરવાજા સામે અંદરના ચોકમાં જવાનો એક દરવાજો હતો. આ બે દરવાજાઓ વચ્ચેનું અંતર 100 હાથ હતું.