Ezekiel 40:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમાં અને તેની પરસાળમાં પણ બીજા દરવાજાઓની જેમ બારીઓ હતી. દક્ષિણનો દરવાજો તથા તેની પરસાળની લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અન્ય બાહ્ય દરવાજાઓની જેમ આ દરવાજાની ઓરડીઓ પણ બારીઓવાળી હતી. દરવાજાના વિસ્તારની કુલ લંબાઈ પચીસ મીટર હતી અને પહોળાઈ સાડાબાર મીટર હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમાં તથા તેની પરસાળમાં ચોતરફ પેલી જાળીઓ જેવી જાળીઓ હતી. [તેની] લંબાઈ પચાસ હાથ, ને પહોળાઈ પચીસ હાથ હતી;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજા દરવાજાઓની માફક આ દરવાજાની ઓરડીઓને પણ બારીઓ હતી. એ દરવાજો એકંદરે 50 હાથ લાંબો અને 25 હાથ પહોળો હતો.