Ezekiel 40:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દક્ષિણ તરફ અંદરના આંગણાંમાં દરવાજો હતો. પેલા માણસે આ બીજા દરવાજા સુધીનું અંતર માપ્યું તો તે સો હાથ હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અહીં પણ અંદરના ચોકમાં દોરી જતો દરવાજો હતો. પેલા માણસે આ બીજા દરવાજા સુધીનું અંતર માપ્યું તો તે પચાસ મીટર થયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અંદરના ચોકને દક્ષિણ તરફ દરવાજો હતો. તેણે એક દરવાજાથી તે બીજા દરવાજા સુધી દક્ષિણ તરફ [નું અંતર] માપ્યું, તે સો હાથ હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અહીં પણ અંદરના ચોકમાં જવા માટે એક દરવાજો હતો. પેલા માણસે આ બીજા દરવાજા સુધીનું અંતર માપ્યું તો તે 100 હાથ થયું.