Ezekiel 40:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ચોગરદમ પરસાળ હતી. દરેક પચીસ હાથ લાંબી અને પાંચ હાથ પહોળી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ દરવાજાની ઓરડીઓ પણ બારીઓવાળી હતી. એ દરવાજાના વિસ્તારની કુલ લંબાઇ પચીસ મીટર અને પહોળાઈ સાડા બાર મીટર હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ચારે તરફ પરસાળ હતી, તે પચીસ હાથ લાંબી ને પાંચ હાથ પહોળી હતી;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ચોગરદમ પરસાળ હતી. દરેક 25 હાથ લાંબી અને 5 હાથ પહોળી.