Ezekiel 40:34 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની પરસાળનું મુખ બહારના આંગણાંની સામેનું હતું. તેની બન્ને બાજુ ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં. આઠ પગથિયાં ચઢીને ઉપર જવાતું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેનો મોટો ખંડ પણ બહારના ચોકની સામે હતો. તેના પ્રવેશમાર્ગમાં અંદર તરફની દીવાલો પર ખજૂરીઓ કોતરેલી હતી. તે દરવાજા પર ચડવા માટે આઠ પગથિયાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની પરસાળ બહારના ચોક તરફ હતી; અને તેના ખાંભો પર આ બાજુએ તથા પેલી બાજુએ ખજૂરીઓ [કોતરેલી] હતી, ત્યાં આઠ પગથિયા ચઢીને જવાતું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મોટો ખંડ બહારના ચોકની સામે આવેલો હતો. રસ્તાની બંને બાજુની ભીતો ઉપર ખજૂરીના વૃક્ષો કોતરેલા હતા. આઠ પગથિયાં ચઢીને એ દરવાજે પહોંચાતું હતું.