Ezekiel 40:35 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તે માણસ મને ઉત્તર તરફના દરવાજે લાવ્યો. તેણે તે માપ્યો; તેનું માપ બીજા દરવાજાઓના માપ પ્રમાણે હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તે મને ઉત્તરને દરવાજે લઈ ગયો. તેણે તેનું માપ લીધું તો તે અન્ય દરવાજાઓ જેટલું જ થયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તે મને ઉત્તરને દરવાજે લાવ્યો. તેણે તે માપ્યો, તેનું માપ ઉપર પ્રમાણે થયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તે માણસ મને અંદરના ચોકમાં જવા માટેના ઉત્તર તરફના દરવાજે લઇ ગયો. તેણે તેના માપ લીધાં, તેના માપ પણ બીજા દરવાજાઓ પ્રમાણે જ હતાં.