Ezekiel 40:36 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની ખંડો, દીવાલો, પરસાળ પણ બીજા દરવાજાના માપ પ્રમાણે હતા, તેની આસપાસ બારીઓ હતી. આ દરવાજાની લંબાઈ પણ પચાસ હાથ અને પહોળાઇ પચીસ હાથ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બીજા દરવાજાઓની જેમ તેને પણ દરવાનો માટેની ઓરડીઓ, અંદરની દીવાલો, એક મોટો ખંડ અને ચારે તરફ બારીઓ હતી. એ વિસ્તારની કુલ લંબાઈ પચીસ મીટર અને પહોળાઈ સાડાબાર મીટર હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની દેવડીઓ, તેના ખાંભો તથા તેની પરસાળ પણ; તેમાં ચારે તરફ જાળીઓ હતી. તેની લંબાઈ પચાસ હાથ ને પહોળાઈ પચીસ હાથ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેની રક્ષકઓરડીઓ, થાંભલાં, પરસાળ, અને ઓસરી તથા બારીના માપ બીજા દરવાજાઓ પ્રમાણે જ હતાં. આ દરવાજાની પણ લંબાઇ 50 હાથ અને પહોળાઇ 25 હાથ હતી.