Ezekiel 40:41 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દરવાજાની આ બાજુએ ચાર મેજ અને પેલી બાજુએ ચાર મેજ; એમ દરવાજાની બાજુએ કુલ આઠ મેજ હતી. જેના ઉપર પશુઓને કાપવામાં આવતાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમ, બધાં મળીને આઠ મેજ હતાં, જેમના ઉપર બલિદાન માટેના પશુઓ વધેરવામાં આવતા. ચાર મેજ ઓરડામાં હતાં અને ચાર બહારના ચોકમાં હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ બાજુએ ચાર મેજ ને પેલી બાજુએ ચાર મેજ, એમ દરવાજાની બાજુએ આઠ મેજ હતી; તેમના ઉપર [બલિદાન] કાપવામાં આવતા હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ ખંડની અંદર ચાર મેજ હતાં અને બહાર ચાર મેજ હતાં. એટલે કુલ આઠ મેજ હતાં. જેના ઉપર પશુઓને વધેરવામાં આવતાં.