Ezekiel 40:43 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરસાળની ભીંતે એક વેંત લાંબી કડીઓ લગાડેલી હતી અને મેજ ઉપર અર્પણ માટેનું માંસ હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ મેજની ધારે ધારે ચારેતરફ પંચોતેર મીલીમીટર પહોળી પાળી બનાવેલી હતી. બલિ તરીકે અર્પવાનું બધું માંસ એ મેજો ઉપર મૂકવામાં આવતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[ઓરડીની] અંદર ચારે તરફ ચચ્ચાર આંગળ લાંબી આંકડીઓ લગાડેલી હતી; અને મેજો ઉપર ખાદ્યાર્પણનું માંસ હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરસાળની ભીંતે એક વેંત લાંબી આંકડીઓ લગાડેલી હતી અને મેજ ઉપર અર્પણ માટેનું માંસ હતું.