Ezekiel 40:45 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પેલા માણસે મને કહ્યું, "દક્ષિણ તરફના મુખવાળી ઓરડી ઘરમાં સેવા કરનાર યાજકો માટે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે માણસે મને કહ્યું કે, આ દક્ષિણ દિશા તરફના મુખવાળો ખંડ તો મંદિરના સેવાકાર્ય કરતા યજ્ઞકારો માટે છે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે મને કહ્યું, “દક્ષિણ તરફના મોંવાળી ઓરડી તો મંદિરનું કામ કરનાર યાજકોને માટે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પેલા માણસે મને કહ્યું, “દક્ષિણના દરવાજા પાસેની ઓરડી મંદિરમાં સેવા કરનાર યાજકો માટે છે.